સરકારી હોસ્પિટલ થરાદ ખાતે NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી, છેલ્લી તારીખ 22/03/2023
“NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત” સરકારી હોસ્પિટલ થરાદ ખાતે કોવિંડ-૧૯ ની મહામારીના સંજોગોમાં બાયોમેડિકલ એન્જીનિયર-૧ અને ઓક્સિજન પરબની જગ્યાઓ માસિક વેતન ૨૨૫૦૦/- અને ૧૭૭૧૮/- ફિક્સ મહેનતણાથી એન.એચ.એમ. હેઠળ તદ્દન હગામી ધોરણે 11 માસના કરાર આધારિત સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૫/૦૩/૨૦૨૩ થી ૨૨/૦૩/૨૦૨૩ સુધીમાં http://arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર […]
સરકારી હોસ્પિટલ થરાદ ખાતે NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી, છેલ્લી તારીખ 22/03/2023 Read More »