સરકારી હોસ્પિટલ થરાદ ખાતે NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી, છેલ્લી તારીખ 22/03/2023

“NHM અંતર્ગત ૧૧ માસના કરાર આધારિત ભરતી કરવા બાબત”

સરકારી હોસ્પિટલ થરાદ ખાતે કોવિંડ-૧૯ ની મહામારીના સંજોગોમાં બાયોમેડિકલ એન્જીનિયર-૧ અને ઓક્સિજન પરબની જગ્યાઓ માસિક વેતન ૨૨૫૦૦/- અને ૧૭૭૧૮/- ફિક્સ મહેનતણાથી એન.એચ.એમ. હેઠળ તદ્દન હગામી ધોરણે 11 માસના કરાર આધારિત સદરહું જાહેરાત આપવામાં આવે છે. માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.૫/૦૩/૨૦૨૩ થી ૨૨/૦૩/૨૦૨૩ સુધીમાં http://arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. સદર જગ્યા માટેનું મૌખિક ઈન્ટરવ્યું તા.૨૪/૦૩/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ સવારના ૧૦.૩૦ કલાકે સરકારી હોસ્પિટલ થરાદ ખાતે રાખવામાં આવેલ છે. સદર જાહેરાત માટે પસંદગી સમિતિ નો નિર્ણય આખરી રહેશે.

 

જગ્યાનું નામ :

બાયોમેડીકલ એન્જીનીયર – 01

 

શૈક્ષણીક લાયકાત :

બેચલર ઓફ એન્જી.

અથવા

બૅચરલ ઓફ ટેકનોલોજી

 

ઇચ્છનીય લાયકાત તથા અનુભવ :

ઈજનેરીમાં લાયકાત પછીના 2 વર્ષનો કાર્ય અનુભવ તેમજ પ્લાન્ટ ઓપરેશન્સ અથવા મેડિક્લ ડિવાઇસ અને ઓક્સિજન સિસ્ટમ માન્યતા મુલ્યાંકન ઇચ્છનીય છે.

 

એન્જિ. (એમ.બી.એ. માં પોસ્ટ ગ્રેજ્યુએશન તથાય કોઈ પણ સંસ્થાનો કોમ્પ્યુટર એપ્લીકેશનના મૂળભૂત જ્ઞાનનું પ્રમાણપત્ર. સપ્લાય ચેઇન મેનેજમેન્ટનું જ્ઞાન અગ્રતા રહેશે. રાજય જિલ્લા અને હોસ્પિટલ સ્તરે યોગ્ય અમલીકરણ સંકલન વિષયક જાણકારી હોવી જોઈએ. આ ઉપરાંત ઉચ્ચસ્તરીય કોમ્પ્યુટર જ્ઞાન હોવું જરૂરી છે.

 

જગ્યાનું નામ :

ઓકિસજન ઓપરેટર – 01

 

શૈક્ષણીક લાયકાત :

માધ્યમીક પરીક્ષા (SSC) પાસ પ્રમાણપત્ર અને ITI પરીક્ષા પાસ પ્રમાણપત્ર.

 

ઇચ્છનીય લાયકાત તથા અનુભવ :

પ્રથમ પસંદગી :- સ્ટાફ કે જેઓ હાલમાં ઓક્સિજન સંસાધનો / પી.એસ.એ. પ્લાન્ટનું સંચાલન કરી રહ્યાં છે. અને MoSDE.GOI દ્વારા સંચાલિત PSA ઓકિસજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી ૫૨ ૧૮૦ કલાકની તાલીમ મેળવેલ હોય.

 

બીજી પસંગી :- ITI પાસ / પ્રશિક્ષકો જેમણે MoSDE.GOI દ્વારા સંચાલિત PSA ઓકિસજન પ્લાન્ટના સંચાલન અને જાળવણી ૫૨ ૧૮૦ કલાકની તાલીમ મેળવેલ હોય.

 

 

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ:-

ઉમેદવારની ફક્ત ઓનલાઈન http://arogyasathi.gujarat.gov.in પોર્ટલ પર મળેલ અરજી જ સ્વીકારવામાં આવશે. આર. પી. એ. ડી.,સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહીં.

આરોગ્યસાથી ઓનલાઇન પોર્ટલમાં PRAVESH-CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH > CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.

 

સુવાચ્ય ઓરીજીનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.

 

અધુરી વિગતો વાળી અરજીઓ માન્ય રહેશે નહીં.

 

ઉમેદવાર ની એક કરતાં વધુ અરજી કરી શકશે નહી.

 

ઉમેદવારની ઉંમર ૧૮ વર્ષથી ઓછે કે ૪૦ વર્ષ થી વધુ હોવી જોઇએ નહીં.

 

મહત્વપૂર્ણ તારીખ :

ઓનલાઈન અરજી કરવાની

છેલ્લી તારીખ 22/03/2023

મૌખિક ઇન્ટરવ્યૂ તારીખ 24/03/2023

 

મહત્વપૂર્ણ લિંક :

ઓનલાઈન અરજી કરવા અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો

 

ઇન્ટરવ્યૂ સ્થળ અને સમય :

ઇન્ટરવ્યૂ સ્થળ ઇન્ટરવ્યૂ સમય

સરકારી હોસ્પિટલ – થરાદ શુક્રવારે

સવારે 10:30વાગ્યે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *