આવો યુવક લાખોમાં એક છે, યુવકને અપંગ બહેનો સાથે પ્રેમ થઇ જતા તેમની સાથે લગ્ન કરી તેમનું જીવન સુધારી દીધું.

જીવનમાં સાચો પ્રેમ મળવો એ બધા લોકોના નસીબની વાત નથી હોતી. જેને પણ સાચો પ્રેમ મળે છે. તેનું આખું જીવન સુધરી જાય છે. જેને પણ સાચો પ્રેમ થાય છે તે રંગ, રૂપ નથી જોતો તે તો ફક્ત એકબીજા સાથે રહેવા માંગે છે.

આજે અમે તમને એક એવી જ કહાની વિષે જણાવીશું કે જેને જાણીને તમે પણ વિશ્વાસ નહિ થાય. ગંગા અને જમુના બંને બહેનો છે અને તે જન્મથી એકબીજા સાથે જોડાયેલી છે.

 

 

 

તેમનો જન્મ થયો ત્યારે લોકો તેમના માતા પિતાને કહેતા હતા કે આ દીકરીઓનું શું કરશો તે આખું જીવન તમારા પણ બોજ બનીને રહેશે. કોઈ તેમની સાથે લગ્ન તો નહિ કરે. તે બંને બહેનો જયારે પણ ઘરની બહાર નીકળતા હતા લોકો તેમની અપંગતાનો ખુબજ મજાક ઉડાવતા હતા.

તેમની આવી સ્થિતિ જોઈને જસીમ્મુદીન નામના યુવકને આ બંને બહેનો સાથે પ્રેમ થઇ ગયો અને તેને નક્કી કર્યું કે આ બહેનોને આખું જીવન ખુશી નથી મળી એવી ખુશી હું તેમને બાકીનું જીવન આપીશ. આ પછી તેને બંને બહેનોને વાત કરી અને તે ત્રણેય સાથે રહેવા લાગ્યા.

આજે ત્રણેય એકબીજાને ખુબજ પ્રેમ કરે છે અને ખુબજ ખુશથી પોતાનું જીવન જીવી રહયા છે.લોકો આ યુવકને ગાંડો કહેતા હતા કે આવી યુવતીઓ સાથે લગ્ન કરીને તું શું કરીશ તારું જીવન બરબાદ થઇ જશે પણ જ પ્રેમ છે. પ્રેમમાં વ્યકતિ કેવો દેખાય છે તેનાતી કઈ જ ફર્ક નથી પડતો.

તેમને તો આખું જીવન એકબીજા સાથે વિતાવવું છે. આજે આ ત્રણયે બાઈક પર ફરવા માટે જાય છે. ઘરે એક સાથે ફિલ્મો જોવે છે અને સામાન્ય દંપતીની જેમ પોતાનું જીવન જીવે છે. આવા યુવકો લાખોમાં એક મળે છે.

Leave a Comment