આને કહેવાય દેશી દારૂનો કમાલ ! હિંમત તો જુઓ, મગર બેઠા હતા ત્યાં ગયો, તો મગર ભાગી ગયા…વિડીયો જોઈ હાસ્ય છૂટી જશે….

By LG Baraiya

Published On:

Follow Us
  1. મિત્રો હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયા પર રોજબરોજના અનેક એવા વિડીયો વાયરલ થતા જ રહે છે જેને જોયા બાદ કોઈ પણ વ્યક્તિનું હાસ્ય છૂટી જતું હોય છે. આવા વિડીયોની સોશિયલ મીડિયા પર ભરમાર છે આથી જ લોકો સોશિયલ મીડિયાનો હાલ વધુ વપરાશ કરતા થઇ ચુક્યા છે. એક આવો જ ફની વિડીયો હાલ સામે આવ્યો છે જે ખુબ ફની છે.

  1. આમ તો તમે જોયું હશે કે ક્યારેક નશામાં લોકો આવીને એવું એવું કામ કરી નાખતા હોય છે કે તે જોયા બાદ આપણું પણ હાસ્ય છૂટી જતું હોય છે, આ વીડિયોમાં પણ એવું જ કાંઈક થઇ રહ્યું છે જેમાં એક નશામાં ધૂત યુવક મગર ભરેલા પાણીમાં ઉતરે છે અને જ્યા મગર બેઠેલી હોય છે ત્યાં સુધી ચાલીને જાય છે, ખરેખર આ વિડીયો ખુબ ફની છે.
  2. વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાણીમાં ઉતરે છે અને બિંદાસ રીતે એટલો ચાલી ચાલીને જાય છે કે જાણે પાણીમાં કાંઈ હોય જ નહીં, પરંતુ વિડીયો જોતા તો લાગી રહ્યું છે કે આ તળાવ કે નદીના પાણીની અંદર મગરો છુપાયેલા છે તેમ છતાં આ વ્યક્તિ પાણીમાંથી પસાર થઇને ત્યાં મગર સુધી જાય છે. અને મુખ્ય વાત તો એ છે કે જેવો આ યુવક મગરની નજીકમાં જાય છે ત્યાં મગર પણ પાણીમાં ઉતરી જાય છે.
  3. જુઓ વિડિઓ

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment