રાણો રાણા ની રીતે કહેનારા દેવાયત ખવડ ના ઘરે ગઈ પોલીસ ફોન સ્વીચ ઓફ અને ઘરે તાળા મારેલા, જાણો સમગ્ર મામલો.
લોક સાહિત્યકાર દેવાયત ખવડ ને લઈને અનેક વખતે વિવાદ ઊભા થયેલા છે ત્યારે ફરી એક વખત દેવાયત ખવડ વિવાદ મા આવ્યા છે. રાજકોટના સર્વેસર ચોકમાં સફેદ રંગની કાળા કાચ વાળી ગાડી લઈને આવેલા ને શકશો એ રસ્તા પરજ એક યુવક ને પાઇપો વડે ઢોર માર માર્યો નો વીડિયો સોસિયલ મિડિયામાં ખુબજ વાયરલ થયો છે. વિડિયો … Read more