શું તમે પણ ફોન આખી રાત ચાર્જમાં રાખીને સુઈ જાઓ છો? આમ કરવું કેટલું સલામત છે? જાણો…

આપણા માંથી મોટાભાગના લોકોની આદત હશે આખી રાત ફોન ચાર્જમાં રાખવાની, પરંતુ શું તમને એ બાબત ખ્યાલ છે કે ફુલ નાઇટ ફોન ચાર્જમાં રાખવાથી શું નુકસાન થાય છે.

આજકાલ લોકો દિવસભર સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં ઘણા લોકોને રાત્રે જ ફોન ચાર્જ કરવાનો મોકો મળે છે. આ જ કારણ છે કે તેઓ આખી રાત ફોનને ચાર્જ પર મૂકી દે છે. ઘણી વખત ભૂલથી ઊંઘી જવાને કારણે આપણે ફોનને ચાર્જમાંથી દૂર કરવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જ્યારે આપણે ફોનને આખી રાત ચાર્જિંગ પર રાખીએ છીએ ત્યારે શું થાય છે અને શું તેની અસર આપણા ફોન અને બેટરી પર થાય છે? આવો જાણીએ…

આ પણ વાંચો : 30 વર્ષ બાદ શખ્સ નીકળ્યો સ્ત્રી, જાણો લાખો કરોડોમાં થતા એક કેસ વિષે…

મોટાભાગના નિષ્ણાતો એક વાત પર સહમત છે કે સ્માર્ટફોન એટલા સ્માર્ટ છે કે ઓવરલોડ ન થાય. ટેબ્લેટ અથવા સ્માર્ટફોન અથવા લેપટોપની અંદર વધારાની સુરક્ષા ચિપ ખાતરી કરે છે કે ઓવરલોડિંગ થતું નથી. એકવાર આંતરિક લિથિયમ-આયન બેટરી તેની ક્ષમતાના 100% સુધી પહોંચી જાય, ચાર્જિંગ બંધ થાય છે.

આ પણ વાંચો : ફાયર એન્ટ : પાણી પર તરાપો બનાવીને તરતી કીડીઓની એક અજીબ પ્રજાતિ

જો તમે તમારા સ્માર્ટફોનને આખી રાત પ્લગ-ઇન છોડી દો છો, તો દરેક વખતે જ્યારે બેટરી 99% સુધી ઘટશે ત્યારે તે સતત થોડી ઊર્જાનો ઉપયોગ કરતું રહશે. આના કારણે સ્માર્ટફોનની લાઇફ ખરાબ થાય.

આ પણ વાંચો : ભારતમાં ૩ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે જ્યારે વિદેશોમાં ૪ બ્લેડ વાળા પંખાનો ઉપયોગ થાય છે, તેની પાછળનું કારણ તમે જાણો છો?

એકવાર ફોનની બેટરી 100% ચાર્જ થઈ જાય, આધુનિક ઈલેક્ટ્રોનિક્સ આપોઆપ તેને ચાર્જ કરવાનું બંધ કરી દેશે, છતા સતત ફોન અખી રાત ચાર્જમાં રાખવાથી બેટરીને નુકસાન થાય છે. તમારા ફોનમાં કેટલું ચાર્જ થઈ રહ્યું છે તે કોઈ મુદ્દો નથી, કારણ કે સ્માર્ટફોન એકવાર ફુલ થઇ ગયા પછી ચાર્જ થવાનું બંધ કરવા માટે જાતે જ સક્ષમ છે એટલા સ્માર્ટ છે.

આ પણ વાંચો : માત્ર 19,999 રૂપિયામાં ખરીદો 74,999 રૂપિયા વાળો સેમસંગ ગેલેક્સી S21 FE, જાણો કેવી રીતે મળશે આ શાનદાર ડીલ?

સમસ્યા ક્યારે થઈ શકે છે? :

જ્યારે બેટરી વધુ ગરમ થાય છે ત્યારે આ સમસ્યા થાય છે, જેનાથી નુકસાન થઈ શકે છે, ઉપરાંત ફોનને આખી રાત રાખવાથી ફોનનું બોડી હિટ પકડે છે, જેના કારણે ફોનને પણ નુકસાન થાય છે અને ઘણી વખત બ્લાસ્ટ પણ થઇ શકે.

અન્ય લિંક :

સરકારી ભરતીને લગત

જાહેરાતો જોવા માટે અહીં ક્લિક કરો

હોમ પેજ પર જવા માટે અહીં ક્લિક કરો

────⊱◈✿◈⊰────

 

 

 

─RECENT─⊱◈✿◈⊰─POSTS─

 

 

 

આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.

 

 

 

આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.

 

 

 

આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.

 

 

 

આ પણ વાંચો : અમદાવાદનો આ ચા વાળો “ચા” વેંચીને ૪ વર્ષમાં બની ગયો કરોડપતિ.

 

આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર

 

 

 

આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.

 

 

 

આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !

 

 

 

આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક – સત્ય ઘટના

 

 

 

આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો…

 

 

 

આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ

 

 

 

 

 

 

───⊱◈✿◈⊰───

Leave a Comment