ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023 | છેલ્લી તારીખ 28/02/2023

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023 : IPPB Bharti 2023: ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (India Post Payments Bank) એટલે કે આઇપીપીબી (IPPB)માં નોકરીની તક છે. આઇપીપીબી દ્વારા ઓનલાઇન એપ્લિકેશન મોડ દ્વારા નિયમિત / કરારના આધારે સ્કેલ 2, 3, 4, 5, 6, અને 7માં વિવિધ જગ્યાઓ (બેકલોગ સહિત) પર ભરતી માટે નોટિફિકેશન (Job notification)ની જાહેરાત કરી છે. આ નોકરી માટે ઉચ્છુક અને પાત્ર ઉમેદવારો વેબસાઇટ www.ippbonline.com પર જઈને 28 ફેબ્રુઆરી 2023 સુધીમાં ઓનલાઇન અરજી (Online job application for IPPB) કરી શકે છે. આ પોસ્ટ માટેની ઓનલાઇન અરજીઓ 22 ફેબ્રુઆરી 2023ના રોજથી શરૂ થઈ ચુકી છે. અરજીની અન્ય કોઈ રીત સ્વીકારવામાં આવશે નહીં.

ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023

સંસ્થા નુ નામ ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેન્ક ભરતી 2023

પોસ્ટનું નામ IPPB ભરતી 2023 સૂચના

કુલ જગ્યા 41

પસંદગી પ્રક્રિયા પરીક્ષા, મુલાકાત

છેલ્લી તારીખ 28/02/2023

સત્તાવાર વેબસાઇટ https://ippbonline.com/

 

આ પણ વાંચો : ભરૂચ નગરપાલિકા ભરતી 2023 | છેલ્લી તારીખ 04/03/2023

 

પોસ્ટનું નામ :

જુનિયર એસોસિયેટ (IT): 15 જગ્યાઓ

આસિસ્ટન્ટ મેનેજર (IT): 10 જગ્યાઓ

મેનેજર (IT): 9 જગ્યાઓ

સિનિયર મેનેજર (IT): 5 જગ્યાઓ

ચીફ મેનેજર (IT): 2 જગ્યાઓ

 

શૈક્ષણિક લાયકાત :

જે ઉમેદવારો પોસ્ટ માટે અરજી કરવા માગે છે તેઓ અહીં ઉપલબ્ધ વિગતવાર સૂચના દ્વારા શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા ચકાસી શકે છે.

 

આ પણ વાંચો : ITBPમાં પરીક્ષા વગર નોકરી, છેલ્લી તારીખ 21/03/2023

 

IPPB Recruitment 2023 કેવી રીતે અરજી કરવી?

રસ ધરાવતા ઉમેદવારો કે જેઓ ઉપર દર્શાવેલ પાત્રતા માપદંડોને પરિપૂર્ણ કરે છે તેઓ નિયત ફોર્મેટમાં સહી કરેલ અરજીની સ્કેન કરેલી નકલ સાથેનો ઈમેઈલ મોકલી શકે છે (પરિશિષ્ટ I તરીકે જોડાયેલ) ઉમેદવારના તે જ ઈમેઈલ આઈડી પરથી careers@ippbonline.in પર વિગતવાર રેઝ્યૂમે મોકલી શકે છે.

 

મહત્વપૂર્ણ તારીખો :

અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ: 28 ફેબ્રુઆરી 2023

આ પણ વાંચો : IDBI બેન્ક મા ભરતી 2023, છેલ્લી તારીખ 28/02/2023

મહત્વપૂર્ણ લિંક :

ભરતીની નોટિફિકેશન અહીં ક્લિક કરો

ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો

 

આ પણ વાંચો : રેલ્વેમાં એપ્રેન્ટીસ જગ્યાઓની ભરતી 2023, 10 પાસ માટે ભરતી | છેલ્લી તારીખ 04/03/23

────⊱◈✿◈⊰────

 

 

 

─RECENT─⊱◈✿◈⊰─POSTS─

 

 

 

આ પણ વાંચો : ઈંગ્લેન્ડની નોકરીને અલવિદા કહીને! પોરબંદરના બેરણ ગામમાં ઍર હોસ્ટેસ પત્ની હવે ભેંસ દોહે છે અને ટુરિઝમ મેનેજમેન્ટ કરનાર પતિ ખેતરમાં કામ કરે છે.

 

 

 

આ પણ વાંચો : આ છે દુનિયાનો સૌથી મોટો પરિવાર, એક ઘરમાં રહે છે ૧૮૫ લોકો, રોજ બને છે ૭૫ કિલો લોટ ની રોટલી.

 

 

 

આ પણ વાંચો : કળયુગનો અંત ક્યારે અને કેવી રીતે થશે, કળયુગનાં અંત પહેલા મળવા લાગશે આવા સંકેત.

 

 

 

આ પણ વાંચો : અમદાવાદનો આ ચા વાળો “ચા” વેંચીને ૪ વર્ષમાં બની ગયો કરોડપતિ.

 

આ પણ વાંચો : શ્રદ્ધાના 35 ટુકડા થયા એ પછી એક માતાનો એની દિકરીને પત્ર

 

 

 

આ પણ વાંચો : સગાઈ બાદ યુવતીના બન્ને પગ નિષ્ક્રિય થયાં, યુવકે સગાઈ તોડવાની વિનંતી નકારી યુવતી સાથે 7 ફેરા ફરી વચન પાળ્યું.

 

 

 

આ પણ વાંચો : આને કહેવાય ખરી ભક્તિ, હાડ થીજાવતી ઠંડી અને 750 ખિલીના બિછાના પર સુઈને ભક્ત પહોચ્યો મંદિરે !

 

 

 

આ પણ વાંચો : ભિક્ષા માંગીને પણ નાની બળાઓને સોનાની બુટી દાનમાં આપનારા એક દાનવીર ભિક્ષુક – સત્ય ઘટના

 

 

 

આ પણ વાંચો : બ્લોક નસો ખોલવા અને લોહી પાતળું કરવા દરરોજ સવારે આ એક વસ્તુ ખાઈ લો…

 

 

 

આ પણ વાંચો : ભારતીય ટ્રેનોના કોચમાં દરવાજા પાસેની બારીમાં કેમ હોય છે વધારે સળિયા? જાણો તેની પાછળનું કારણ

 

 

 

 

 

 

───⊱◈✿◈⊰───

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top