ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય
ખેડૂતોને નુકશાની વળતર સહાય : ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી આંગણે આવીને ઉભી છે, ત્યારે રાજકીય પક્ષો લોકોને આકર્ષવા માટે અવનવી જાહેરાતો કરી રહ્યા છે. તેવામાં હવે રાજ્ય સરકારે રૂ. 630 કરોડનું પેકેજ જાહેર કરીને ખેડૂત મતોનો પાક લણવાનો પ્રયાસ કર્યો છે. અતિવૃષ્ટીના કારણે અનેક વિસ્તારના ખેડૂતોનો પાક નાશ થઇ ચૂક્યો તેને મહિનાઓ વીતી ચૂક્યા છે, ચોમાસાની […]
ખેડૂતોને નુકશાની વળતર સહાય , 14 જિલ્લાના 8 લાખ ખેડૂતને પાક નુકસાનની સહાય Read More »