How to link Aadhar card and pan card | તમારું આધાર કાર્ડ પાનકાર્ડ સાથે લીંક કઈ રીતે કરવું ?

How to link Aadhar card and pan card:તમારો આધાર કાર્ડ સાથે પાનકાર્ડ લિંક છે કે નહીં તે કઈ રીતે ચેક કરશો તો ચાલો આપણે જાણીએ આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાની અને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક છે કે નહીં તેની સંપૂર્ણ માહિતી.

Friends central government ના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી છેલ્લા કેટલાય સમયથી આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવાનું જણાવવામાં આવ્યું હતું. પરંતુ ઘણા ખરા લોકોને તેની હજુ પણ જાણ નથી. તો એના માટે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આ સમયગાળો લંબાવી તેને 31 માર્ચ 2023 સુધી તક આપેલી છે .આ તારીખ સુધી તમે પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક કરી શકશો.

 

અહીં માહિતી આપેલી છે, કે તમારું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક છે કે નહીં તો તે જાણી અને જો લિંક ન હોય તો તે કઈ રીતે લિંક કરવી (How to link Aadhar card and pan card) તેની તમામ માહિતી આપવામાં આવેલી છે.

 

આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક ની ઓનલાઇન પ્રોસેસ ગુજરાતીમાં અહીં આપવામાં આવેલી છે.એ ઉપરાંત આપ જાણી શકશો કે આપનું પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક છે કે નહીં.

 

રાજ્યો ભારત દેશના તમામ

હેતુ આધારકાર્ડ પાનકાર્ડ સાથે લીંક છે કે નહીં

પ્રકાર How to link Aadhar card and pan card

આખરી તારીખ 31 માર્ચ 2023

પ્રમાણીત વેબસાઈટ https://www.incometax.gov.in/iec/foportal/

તમારું પાનકાર્ડ આધારકાર્ડ સાથે જો લિંક ન હોય તો થતી મુશ્કેલીઓ

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અવારનવાર જાણ કરવામાં આવેલી હાલના સમયમાં પાનકાર્ડ એ ખૂબ ઉપયોગી દસ્તાવેજ છે .એ બેંક ,મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય કોઈ નાણાકીય વ્યવહારમાં પાનકાર્ડ ની જરૂરિયાત રહે છે. જો આપ લોકોનું પાનકાર્ડ અને આધાર કાર્ડ લિંક ન હોય તો એ બધા વ્યવહારો 31/03/2023 બાદ બંધ થઈ શકે છે .અને એ વ્યવહારોના બદલામાં 10,000 રૂપિયા સુધીનો દંડ પણ થઈ શકે છે. આ મુશ્કેલી ટાળવા માટે link Aadhar card and Pan card

 

પાનકાર્ડ invalid થઈ શકે છે.

ઇન્કમટેક્સ રિટર્ન ભરી શકાશે નહીં.

ઇન્કમટેક્સ રિટર્ન માં જો કોઈ ભુલ રહી ગઈ હોય તો તેમાં આગળ કાર્યવાહી પૂર્ણ થઇ શકશે નહીં.

ઇન્કમટેક્સ કપાત નો દર ઉંચો લેવામાં આવશે.

આવકવેરાના નિયમ 1962-114/AA માંથી વધુ માહિતી મેળવી શકો છો

તમારું આધાર કાર્ડ અને પાનકાર્ડ કેવી રીતે લિંક કરવું ? / How to link Aadhar card and pan card?

આધારકાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટે નીચે આપેલી અધિકૃત લીંક https://eportal.incometax.gov.in/link-aadhar card and pan card પરથી જાણી શકો છો .કે લિંક કરી શકો છો તેમાં તમારે તમારા 12 અંકના આધાર કાર્ડ નંબર અને 10 અંકનો પાનકાર્ડ નંબર નાખવાનો રહે છે.

 

https://www.incometax.gov.in/ice/foportal પર જાઓ,

Quick link સેક્શન હેઠળ Link Aadhar સિલેક્ટ કરો.

ત્યારબાદ 12 અંકનો આધાર નંબર અને 10 અંકનો પાનકાર્ડ નંબર સાઇટ પર નાખો અને આપેલા નિયમ મુજબ ₹1,000 લેટ ફીની E-Pay functionality ના દ્વારા ચુકવણી કરવી.

લેટ ફીની ચૂકવણી થઈ ગયા બાદ ફરી વખત આધાર લિંક ઓપ્શન પર જાવ અને ત્યાં પાન નંબર અને મોબાઈલ નંબર તથા નામ લખો.

તે પછી તેમાં આપેલ ઓપ્શન પર ટીક કરો કે જેમાં I agree to Validate my Aadhar Detail પર ક્લિક કરો.

આધારકાર્ડ સાથે પાનકાર્ડ લિંક કરવા માટે આધાર કાર્ડ માં રજીસ્ટર મોબાઈલ નંબર પરથી આપને એક otp આવશે તે નાખો અને ત્યાં આપેલ ઓપ્શન વેલિડેટ સિલેક્ટ કરો.

આધારકાર્ડઅને પાનકાર્ડ લિંક કરવા માટે ની છેલ્લી તક કઈ છે?

 

કેન્દ્ર સરકાર દ્વારા અવારનવાર આધાર કાર્ડ અને પાનકાર્ડ લિંક કરવા માટે ની મુદતમાં વધારો કરવામાં આવેલ પરંતુ આ છેલ્લી તક હોય જે ની મુદત 31/ 03/2023 ના રોજ પૂર્ણ થાય છે. ત્યારબાદના પાનકાર્ડને લગતા નાણાકીય વ્યવહાર પર કેન્દ્ર સરકાર દંડ રૂપે 10,000 રૂપિયા લઈ શકે છે

 

Important Link :

જાણો તમારું આધારકાર્ડ લિંક છે કે નહીં અહીં ક્લિક કરો

How to link Aadhar card and pan card અહીં ક્લિક કરો

Leave a Comment