[ad_1]
GPSC માં 306 જગ્યાઓ માટે ભરતી 2022 : ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) દ્વારા કુલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 1, એકાઉન્ટ ઓફિસર વર્ગ 2, આદર્શ નિવાસી શાળાના આચાર્ય, કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1, નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ), નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ), મદદનીશ ઈજનેર (સિવિલ), મદદનીશ ઈજનેર (મિકેનિકલ) જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. સતાવાર વેબસાઇટ GPSC Bharti 2022
GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 હાઇલાઇટ્સ
સંસ્થા નુ નામ | ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) |
પોસ્ટનું નામ | એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 આદર્શ નિવાસી શાળાના આચાર્ય કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) મદદનીશ ઈજનેર (સિવિલ) મદદનીશ ઈજનેર (મિકેનિકલ) |
જાહેરાત નંબર: | 21/2022-23 થી 27/2022-23 |
કુલ જગ્યાઓ | 306 |
જોબનો પ્રકાર | GPSC નોકરીઓ |
જોબ સ્થળ | ગુજરાત |
છેલ્લી તારીખ | 01/11/2022 |
અરજી મોડ | ઓનલાઈન |
આ પણ વાંચો : વિદ્યાસહાયક ભરતી 2022, 2600 વિદ્યાસહાયકની થશે ભરતી
પોસ્ટનું નામ: વિવિધ જગ્યાઓ
એકાઉન્ટ ઓફિસર વર્ગ 1 | 12 |
એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 | 15 |
આદર્શ નિવાસી શાળાના આચાર્ય વર્ગ 2 | 19 |
કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 1 | 06 |
નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) વર્ગ 2 | 22 |
નાયબ કાર્યપાલક ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2 | 07 |
મદદનીશ ઈજનેર (સિવિલ) વર્ગ 2 | 125 |
મદદનીશ ઈજનેર (મિકેનિકલ) વર્ગ 2 | 100 |
GPSC ભરતી 2022 શૈક્ષણિક લાયકાત :
- ઉપયોગી લિંક નીચે સત્તાવાર જાહેરાતમાં વિગતો વાંચો .
આ પણ વાંચો : મુહૂર્ત ટ્રેડિંગ 2022, જાણો વિશેષ સત્રનું મહત્વ
પસંદગી પ્રક્રિયા:
- ઉમેદવારોની પસંદગી સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા અને કોમ્પ્યુટર પ્રાવીણ્ય કસોટીના આધારે કરવામાં આવશે.
આ પણ વાંચો
ઉત્તર ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો
દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો
પશ્ચિમ ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો
મધ્ય ગુજરાત વીજ કંપનીનું લાઈટ બિલ ઓનલાઈન ચેક કરો
GPSC ભરતી 2022 અરજી ફી :
- જનરલ કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100/- + લાગુ પોસ્ટલ શુલ્ક, જ્યારે અનામત કેટેગરીના ઉમેદવારો અને ગુજરાત રાજ્યની અસુરક્ષિત શ્રેણીના આર્થિક રીતે નબળા વિભાગ અને ભૂતપૂર્વ. સર્વિસમેન અને પીએચ ઉમેદવારોને ફીની જરૂર નથી. જ્યારે અન્ય રાજ્યોના અનામત વર્ગના ઉમેદવારોએ નિયત અરજી ફી ચૂકવવાની રહેશે.
GPSC ભરતી કેવી રીતે અરજી કરવી :
- રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે
આ પણ વાંચો – મારુ ગુજરાત ભરતી 2022, 👨🏻🎓હાલ માં ચાલતી તમામ સરકારી નોકરી અંગેની માહિતી
મહત્વપૂર્ણ તારીખો:
GPSC જાહેરાત પ્રસિદ્ધ તારીખ | 15/10/2022 |
ઓનલાઈન અરજી શરૂ તારીખ | 15/10/2022 (પ્રારંભ 01:00 PM) |
ઓનલાઈન અરજી સમાપ્ત તારીખ | 01/11/2022 (01:00 વાગ્યા સુધી) |
મહત્વપૂર્ણ લિંક:
FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો
GPSC માં વિવિધ જગ્યાઓ માટે ભરતી 2022 ની છેલ્લી તારીખ શું છે?
GPSC ભરતીની છેલ્લી તારીખ 01 નવેમ્બર 2022 છે
GPSC ભરતીની માટેની સત્તાવાર વેબસાઇટ શું છે
GPSC ભરતીની સત્તાવાર વેબસાઇટ છે
લેખન સંપાદન : માહિતી એપ ટીમ ( ગુજરાતનું અગ્રેસર એજ્યુકેશન અને ઇન્ફોર્મેશન પોર્ટલ ) [તમે આ લેખ MahitiApp.In ના માધ્યમ થી વાંચી રહ્યા છો,’આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી / સામગ્રી / ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની બાંહેધરી નથી. આ માહિતી તમને વિવિધ માધ્યમો એકત્રિત કરીને તમને મોકલવામાં આવી છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે, કોઈ પણ ધર્મ કે સમુદાય ની લાગણીને ઠેસ પોહ્ચાડવાનો નથી.]
જાણવા જેવું, અજબ-ગજબ, હેલ્થ, રાશિ ભવિષ્ય, રસોઈ, ટેકનોલોજી, હાલના બનાવ, મજેદાર જોક્સ, બોલીવુડ, દેશ-વિદેશ, બ્યુટી ટીપ્સ વગેરેની માહિતી માટે માહિતીએપ ને ડાઉનલોડ કરી અમારી સાથે જોડાયેલા રહો.
અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..
માહિતી ગમી હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો,શેર કરવા માટે ઉપર બટન આપેલા છે