અગીયાર માસનો દીકરો નોધારો મૂકી ને કડી પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા આશાબહેન રબારી નું થયું નિધન
અગીયાર માસનો દીકરા માથે આફત નું આભ ફાટી ગયું છે તેવી એક ઘટના બની છે. પાછળથી આવતી ટ્રકે ટક્કર મારતાં ઘટના સ્થળે જ મોત કડી તાલુકાના નંદાસણ પોલીસ સ્ટેશન મા ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કે જે પોતાના પોતે પોતાના પિયર કડી નજીક વાગજ ગામે જઈ રહ્યા હતા. જે દરમિયાન એકટીવા લઈને રાજપુર પાટિયા નજીક પહોંચતા […]