![ગુજરાતનો આ વિસ્તાર કહેવાય છે ‘રોડ ટુ હેવન’, કારણ જાણીને દરેક ગુજરાતી ગર્વની અનુભૂતિ કરશે](https://bestvirtualnews.com/wp-content/uploads/2024/03/Screenshot-2024-03-21-084614-600x355.png)
ગુજરાતનો આ વિસ્તાર કહેવાય છે ‘રોડ ટુ હેવન’, કારણ જાણીને દરેક ગુજરાતી ગર્વની અનુભૂતિ કરશે
સફેદ રણ જોવા માટે તો પ્રવાસીઓ ઉમટી પડે છે. પણ શું તમે રોડ ટુ હેવન વિશે જાણો છો? આ એક એવો વિસ્તાર છે જેને જોવા માટે પણ હવે તો દેશ વિદેશથી લોકો ઉમટી પડે છે. ખાસ જાણો તેના વિશે… ગુજરાતનો કચ્છ વિસ્તાર પોતાની સુંદરતા માટે વિશ્વ પટલ પર જાણીતો છે. અહીંના સફેદ રણ વિશે તો…