Arogyasathi Devbhumi Dwarka Recruitment 2023: આરોગ્ય વિભાગ દેવભૂમિ દ્વારકામાં આવી ગઈ છે ભરતી,

Arogyasathi Devbhumi Dwarka Recruitment 2023: આરોગ્ય વિભાગ દેવભૂમિ દ્વારકામાં આવી ગઈ છે ભરતી

 

 

આ પોસ્ટ નિચેના વિષયનો સમાવેશ થાય છે. show

મહત્વની તારીખ:

મિત્રો આ ભરતી ની નોટિફિકેશન આરોગ્ય વિભાગ ઘ્વારા 27 ફેબ્રુઆરી 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 ફેબ્રુઆરી 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 04 માર્ચ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ આરોગ્ય વિભાગ દ્વારા RBSK આયુષ મેડિકલ ઓફિસર, MBBS મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ, ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ તથા પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

જાહેરાતમાં જણાવ્યા અનુસાર RBSK આયુષ મેડિકલ ઓફિસર ની 2, MBBS મેડિકલ ઓફિસર ની 2, ફાર્માસીસ્ટ ની 5, ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ 3 ની તથા પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન ની 1 જગ્યા ખાલી છે.

લાયકાત:

મિત્રો, તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે છેલ્લે આપેલી લિંક ની મદદથી જાહેરાતમાં જોઈ શકો છો.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓનલાઇન અરજી કર્યા બાદ નિયત તારીખે ઇન્ટરવ્યૂ ઘ્વારા કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 11 માસના કોન્ટ્રાકટમાં કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર આરોગ્ય વિભાગની સત્તાવાર વેબસાઈટ arogyasathi.gujarat.gov.in પર અરજી કરી શકે છે.

વયમર્યાદા:-

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે વધુમાં વધુ વયમર્યાદા RBSK આયુષ મેડિકલ ઓફિસર માટે 40 વર્ષ, MBBS મેડિકલ ઓફિસર માટે 35 વર્ષ, ફાર્માસીસ્ટ માટે 40 વર્ષ , ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ માટે 40 વર્ષ તથા પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન માટે 35 વર્ષ છે.

પગારધોરણ :-

RBSK આયુષ મેડિકલ ઓફિસર – 25,000

MBBS મેડિકલ ઓફિસર – 70,000

ફાર્માસીસ્ટ – 13,000

ફિમેલ હેલ્થ વર્કર/એ.એન.એમ – 12,500

પ્રોગ્રામ એસોસિયેટ ન્યુટ્રીશન – 14,000

અરજી કરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ :-

જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પુરાવા રજુ કરવાના રહેશે.

આધારકાર્ડ

કોમ્પ્યુટર કોર્સ સર્ટિફિકેટ

અભ્યાસની માર્કશીટ

ડિગ્રી

ફોટો

સહી

તથા અન્ય

નોકરીની જાહેરાત માટે :- અહીં ક્લિક કરો

 

 

 

અરજી કરવા માટે :- અહીં ક્લિક કરો

 

 

 

સત્તાવાર વેબસાઈટ પર જવા માટે :- અહીં ક્લિક કરો

 

_______________________________________________

 

GSRTC ભરતી માટે :- અહીં ક્લિક

 

 

 

મોબાઈલ રિચાર્જ માટે સૌથી સસ્તો પ્લાન 2023 માટે :-અહીં ક્લિક કરો

 

 

 

 

 

 

 

 

 

Related

VMC Recruitment for 554 Public Health Worker& Field Worker 2023

February 2, 2023

In “Latest jobs news”

Bank of Baroda AO Recruitment 2023: બેંક ઓફ બરોડામાં આવી બમ્પર ભરતી, પગાર 41000 સુધી

February 26, 2023

In “Latest jobs news”

GSRTC Recruitment 2023: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ભરતી

March 1, 2023

In “Latest jobs news”

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top