April 2023

જો તમારી પાસે આ સિક્કો છે તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, કોરોના સંકટમાં થશે જોરદાર કમાણી

હકીકતમાં જ્યારે વસ્તુઓ જૂની થઈ જાય છે તો તે એન્ટીક શ્રેણીમાં આવી જાય છે. આવી એન્ટીક વસ્તુઓની આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘણી માંગ હોય છે અને તેને વેચનારને ઘણાં પૈસા પણ મળે છે. જો તમને જૂની વસ્તુઓ સાચવીને રાખવાનો શોખ છે તો તમને જણાવી દઈએ કે, સમયની સાથે આ વસ્તુઓની કિંમત ઘણી વધી જાય છે. જેમ કે,

જો તમારી પાસે આ સિક્કો છે તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, કોરોના સંકટમાં થશે જોરદાર કમાણી Read More »

પાવાગઢના જંગલમાં ચીચણીના પ્રેમીઓની ફાંસો ખાઇ આત્મહત્યા

મહીસાગરજીલ્લાના સંતરામપુર તાલુકાના ચીચણી ગામના પ્રેમી પંખીડાએ પાવાગઢના જંગલમાં ઝાડની ડાળે લટકીને આત્મ હત્યા કરતા ચકચાર મચી ગઇ છે. નવા વર્ષના પ્રારંભે બનેલા બનાવ બાદ મૃતક યુવકના ખિસ્સામાંથી મળી આવેલા ચુંટણી કાર્ડના આધારે બંનેને પરિવારજનોને જાણ કરી હતી. બંને મૃતદેહોનું પેનલ તબીબ દ્વારા પીએમ કરાવ્યુ હતુ. અને મૃતદેહો બંનેના પરિવારજનોને સોંપ્યા હતા. બંનેના પરિવારજનો બંનેના

પાવાગઢના જંગલમાં ચીચણીના પ્રેમીઓની ફાંસો ખાઇ આત્મહત્યા Read More »

Scroll to Top