ધોરણ 9 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : અરજી કરવાની છેલ્લી તારીખ 24/04/2023

By LG Baraiya

Published On:

Follow Us

9 પાસ માટે સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023 : પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર તાજેતરમાં બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર ભરતી 2023 માટે અરજી આમંત્રિત કરી છે, એપ્રેન્ટીસશીપ અધિનિયમ ૧૯૬૧ હેઠળ અત્રેના મુદ્રણાલયમાં એપ્રેન્ટીસોની ખાલી પડેલ નીચે દર્શાવેલ ટ્રેડમાં એપ્રેન્ટીસશીપ માટે ભરતી કરવાની થાય છે.

સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર ભરતી 2023

સંસ્થાનું નામ સરકારી પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર

પોસ્ટનું નામ બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઇન્ડર

જગ્યાની સંખ્યા 12

એપ્લિકેશન મોડ ઓફલાઇન

નોકરીનું સ્થળ ગાંધીનગર

નોકરી કેટેગરી એપ્રેન્ટીસ

છેલ્લી તારીખ 24/04/2023

પોસ્ટની વિગત :

પોસ્ટનું નામ સંખ્યા

બુક બાઇન્ડર 09

ઓફસેટ મશીન માઇન્ડર 03

 

શૈક્ષણિક લાયકાત :

પોસ્ટનું નામ શૈક્ષણિક લાયકાત

બુક બાઇન્ડર ધોરણ 9 પાસ

ઓફસેટ મશીન માઇન્ડર ધોરણ 10 પાસ

(સાયન્સ વિષય સાથે)

અગત્યની સૂચનાઓ :

બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે.

 

નોંધ: બુક બાઇન્ડર ટ્રેડમાં આઇ.ટી.આઇ પાસ કરેલ હશે તેને ૧ વર્ષની છૂટ આપવામાં આવશે અને આગલા 1 વર્ષમાં પ્રવેશ મળશે. દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઈટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઈએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે. ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે. તાલીમનો સમયગાળો તેમજ સ્ટાઇપેન્ડ એપ્રેન્ટીસ અધિનિયમ-૧૯૬૧ મુજબ રહેશે. તાલીમ પૂર્ણ થયેથી આપોઆપ છૂટા થયેલ ગણાશે.

 

અરજી કેવી રીતે કરવી?

દરેક ઉમેદવારોએ https://www.apprenticeshipindia.gov.in વેબસાઇટ પર ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવેલ હોવું જોઇએ અને રજીસ્ટ્રેશન નંબર અરજી ઉપર ફરજીયાત દર્શાવવાનો રહેશે.

ઉમેદવારોએ જન્મ તારીખનો દાખલો, શૈક્ષણિક પરિણામ પત્રક અને જરૂરી લાયકાતના પ્રમાણપત્રોની સ્વ- પ્રમાણિત કરેલ નકલો સાથે તા.૨૪-૦૪-૨૦૨૩ સુધીમાં શ્રેયાન વ્યવસ્થાપકશ્રી, સરકારી મધ્યસ્થ મુદ્રણાલય, ઘ-૭ સર્કલ નજીક, સેક્ટર-૨૯, ગાંધીનગર-૩૮૨૦૨૯ને મળે તે રીતે અરજી કરવી. રૂબરૂ મુલાકાત માટે ઉમેદવારે પોતાના સ્વ-ખર્ચે હાજર થવાનું રહેશે.

 

મહત્વપૂર્ણ નોંધ : અરજી કરતા પહેલા કૃપા કરીને ઇચ્છનીય લાયકાત, અનુભવ, ઉંમરમાં છૂટછાટ, જોબ પ્રોફાઇલ અથવા અન્ય નિયમો અને શરતો માટે અધિકૃત જાહેરાત વાંચો.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment