[ad_1]
છોટા ઉદેપુર41 મિનિટ પહેલા
નવરાત્રિના છઠ્ઠા દિવસે પાવી જેતપુરના માઈક ચોક ગરબા ગ્રાઉન્ડમાં કાત્યાયની માતાની આરાધના કરી હતી. આજે માઈ ચોક ગરબા ગ્રાઉન્ડમાં હૈયાથી હૈયું મળી જાય તેવી ભીડમાં લોકો ગરબે ઘૂમ્યા હતા. ડીજે ઉપર એક પછી એક ‘ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ‘, ‘મારો સોનાનો ઘડુલો રે હા પાણીડાં છલકે છે’, ‘તમે એક વાર મારવાડ જાજો રે મારવાડા’ જેવા ગરબા વાગી રહ્યાં હતાં અને ગરબા રસિકોમાં જોમ ભરાતો હતો. લોકો કિકિયારીઓ પાડીને એકમગ્ન બનીને ગરબે ઘૂમી રહ્યાં હતા.
તમારી સોસાયટી કે શેરીના ગરબાના વીડિયો-ફોટો અમને મોકલો અને જોવા ડાઉનલોડ કરો
દિવ્યભાસ્કર એપ…